દલાઈ લામાને ગ્રેમી એવોર્ડ, ચીનનો વાંધો, ધર્મશાળામાં ઉજવણી

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાને લોસ એન્જલસમાં આયોજિત 68મા ગ્રેમી એવોર્ડ્સમાં તેમના સ્પોકન-વર્ડ આલ્બમ મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા માટે શ્રેષ્ઠ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં પ્રથમ ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો હતો. જોકે ચીને તેનો વિરોધ કર્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *