NRI માટે ભારતમાં પ્રોપર્ટી વેચાણ સરળ, TANની જરૂરિયાત નાબૂદ
કેન્દ્રીય બજેટ 2026માં બિન-નિવાસી ભારતીયો માટે ભારતમાં પ્રોપર્ટી વેચાણના સોદાના ટેક્સ પાલનના નિયમ સરળ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. હવેથી એનઆરઆઇની
પ્રોપર્ટી ખરીદવા માટે નિવાસી ભારતીયોએ ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) મેળવવો પડશે. તેના બદલ PAN-આધારિત ચલણનો ઉપયોગ કરીને TDS કાપીને અને જમા કરાવી શકશે.